હર્શી અને ચેઈઝના પ્રયોગમાં વાઈરસમાંથી બેક્ટેરિયામાં શેનો પ્રવેશ થયો હતો?

  • A
    $DNA$
  • B
    $RNA$
  • C
    પ્રોટીન
  • D
    કાર્બોદિત

Explore More

Similar Questions

જો $DNA$ માં ફોસ્ફરસને બદલે સલ્ફર હોત અને પ્રોટીનમાં સલ્ફરને બદલે ફોસ્ફરસ હોત,તો હર્શી અને ચેઝના પ્રયોગનું પરિણામ શું આવ્યું હોત?

હર્ષે અને ચેઝે કેટલાક વાયરસને એવા માધ્યમ પર ઉછેર્યા જેમાં કિરણોત્સર્ગી $.........$ હતું અને અન્ય કેટલાકને એવા માધ્યમ પર ઉછેર્યા જેમાં કિરણોત્સર્ગી $.........$ હતું.

કયા ઉત્સેચક દ્વારા રૂપાંતરણની પ્રક્રિયા અવરોધાય છે?

$DNA$ ને જનીનિક દ્રવ્ય માનવામાં આવે છે કારણ કે:

જો વાઈરસનો ઉછેર રેડિયોએક્ટિવ સલ્ફર યુક્ત માધ્યમમાં કરવામાં આવે,તો નીચેનામાંથી શું રેડિયોએક્ટિવ બનશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo