$DNA$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    $DNA$ રચનાત્મક રીતે વધુ સ્થાયી છે.
  • B
    $DNA$ રાસાયણિક રીતે ઓછો સક્રિય છે.
  • C
    $DNA$ રાસાયણિક રીતે અસ્થાયી છે.
  • D
    મોટા ભાગના સજીવોમાં $DNA$ આનુવંશિક દ્રવ્ય છે.

Explore More

Similar Questions

ક્રોમેટીનના ઉચ્ચ સ્તરીય પેકેજિંગ માટે શેની જરૂર પડે છે?

બેક્ટેરિયમ $Escherichia$ $coli$ $(E. coli)$ માં રહેલ આનુવંશિક દ્રવ્ય કયું છે?

નીચેનામાંથી કયો નાઈટ્રોજન બેઝ $DNA$ માં જોવા મળતો નથી?

$Gene$ (જનીન) અને $Cistron$ (સિસ્ટ્રોન) શબ્દો ઘણીવાર સમાનાર્થી તરીકે વપરાય છે કારણ કે...

સજીવોમાં પેઢી-દર-પેઢી સાતત્ય કોના દ્વારા જાળવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo