નીચેનામાંથી કયું કાર્ય $RNA$ પોલિમરેઝનું નથી?

  • A
    પ્રલંબન (Elongation)
  • B
    રીબોન્યુક્લિઓટાઈડનું પોલિમરાઈઝેશન
  • C
    ડીઓક્સિરીબોન્યુક્લિઓટાઈડનું પોલિમરાઈઝેશન
  • D
    $DNA$ કુંતલને ખોલવું

Explore More

Similar Questions

$DNA$ ની ટેમ્પલેટ શૃંખલા પરનો કયો ક્રમ પ્રોટીનમાં ઉમેરાતા પ્રથમ એમિનો એસિડને અનુરૂપ છે?

જો $DNA$ ના ટેમ્પલેટ સ્ટ્રેન્ડમાં ન્યુક્લિયોટાઇડ્સનો ક્રમ $3'-ATGCTTCCGAAT-5'$ હોય,તો ટ્રાન્સક્રાઇબ થયેલા mRNA ના અનુરૂપ પ્રદેશમાં ક્રમ લખો.

ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન) એટલે કોનું સંશ્લેષણ?

જો $DNA$ ની સાંકેતિક શૃંખલા (coding strand) પર બેઈઝિસનો ક્રમ $AAGCCTATCAG$ હોય,તો $mRNA$ પર બેઈઝિસનો ક્રમ કયો હશે?

સુકોષકેન્દ્રી સજીવોમાં $tRNA$ ના સંશ્લેષણ માટે નીચેનામાંથી કયો ઉત્સેચક જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo