નીચે પૈકી કયા કોષમાં $m-RNA$ નિર્માણ માટે કોઈ વધારાની પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી?

  • A
    પ્રાણીકોષ
  • B
    વનસ્પતિ કોષ
  • C
    અમીબા
  • D
    નીલહરિત લીલ

Explore More

Similar Questions

$DNA$ માંથી $m-RNA$ નાં સંશ્લેષણની પ્રક્રિયાને ...... કહે છે.

નીચેનાના કાર્યો સમજાવો (એક કે બે લીટીમાં):
$(a)$ પ્રમોટર (Promoter)
$(b)$ $tRNA$
$(c)$ એક્ઝોન્સ (Exons)

જે પ્રક્રિયા દ્વારા કોષકેન્દ્રનું $DNA$ આનુવંશિક માહિતી $mRNA$ ને આપે છે,તેને શું કહેવાય છે?

$DNA$-આધારિત $RNA$ પોલિમરેઝ $DNA$ ની એક શૃંખલા પર પ્રત્યાંકન (transcription) ઉદ્દીપિત કરે છે,જેને શું કહેવામાં આવે છે?

વિધાન: સુકોષકેન્દ્રી સજીવોમાં $\text{RNA}$ પ્રોસેસિંગ થાય છે.
કારણ: સુકોષકેન્દ્રી સજીવોમાં સ્પ્લિટ જનીન (split gene) જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo