હ્યુમન જીનોમ પ્રોજેક્ટ $(HGP)$ ના સંદર્ભમાં અસંગત વિધાન પસંદ કરો.

  • A
    જનીનોની કુલ સંખ્યા અંદાજે $30,000$ છે.
  • B
    $2\%$ કરતા ઓછો જીનોમ પ્રોટીન માટે સંકેત આપે છે.
  • C
    રંગસૂત્ર $1$ સૌથી વધુ જનીનો ધરાવે છે.
  • D
    શોધાયેલા જનીનોમાંથી $50\%$ કરતા વધારે જનીનોના કાર્યો જ્ઞાત છે.

Explore More

Similar Questions

મનુષ્યનો સૌથી મોટો જાણીતો જનીન $....(i)....$ છે અને તે $.....(ii).....$ બેઈઝ ધરાવે છે.

હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત ક્યારે થઈ હતી?

$HGP$ (હ્યુમન જીનોમ પ્રોજેક્ટ) કેટલા વર્ષનો પ્રોજેક્ટ હતો ($\text{વર્ષ}$ માં)?

હ્યુમન જીનોમ પ્રોજેક્ટ $(HGP)$ જીવવિજ્ઞાનના એક નવા ક્ષેત્રના ઝડપી વિકાસ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે,જેને શું કહેવામાં આવે છે?

$ELSI$ નું પૂરું નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo