કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(i)$ ઓપરેટર સ્થાન $(a)$ ઉત્સેચક (પ્રોટીન) માટે સંકેતન
$(ii)$ પ્રમોટર સ્થાન $(b)$ નિગ્રાહક (repressor) માટે સંકેતન
$(iii)$ રચનાત્મક જનીન $(c)$ $RNA$ પોલિમરેઝ માટે જોડાણ સ્થાન
$(iv)$ નિયામક જનીન $(d)$ નિગ્રાહક માટે જોડાણ સ્થાન

  • A
    $i-d, ii-c, iii-b, iv-a$
  • B
    $i-c, ii-d, iii-a, iv-b$
  • C
    $i-d, ii-c, iii-a, iv-b$
  • D
    $i-c, ii-d, iii-b, iv-a$

Explore More

Similar Questions

$lac$ ઓપેરોનમાં,નિયામક જનીન (regulator gene) શેના માટે કોડ કરે છે?

$Klebsiella$ $pneumoniae$ ના $nif$ જનીન ક્લસ્ટરમાં કેટલા ઓપેરોન હાજર હોય છે?

પ્રમોટર,ઓપરેટર અને બંધારણીય જનીન (structural genes) શું છે?

લેક $(lac)$ ઓપેરોનના સંદર્ભમાં આપેલા ચાર વિધાનો $(i-iv)$ માંથી બે સાચા વિધાનો પસંદ કરો.
$(i)$ ગ્લૂકોઝ અથવા ગેલેક્ટોઝ નિગ્રાહક (repressor) સાથે જોડાય છે અને તેને નિષ્ક્રિય કરે છે.
$(ii)$ લેક્ટોઝની ગેરહાજરીમાં નિગ્રાહક ઓપરેટર સાથે જોડાય છે.
$(iii)$ $Z$-જનીન પરમિએઝ માટે સંકેત આપે છે.
$(iv)$ તે ફ્રાન્કોઇસ જેકોબ અને જેક મોનોડ દ્વારા સમજાવવામાં આવ્યું હતું.

આદિકોષકેન્દ્રી $DNA$ માં $RNA$ પોલિમરેઝ દ્વારા પ્રમોટર વિસ્તારની ઓળખ અમુક કિસ્સાઓમાં અમુક પ્રોટીનની કયા અનુક્રમો સાથેની આંતરક્રિયા દ્વારા નિર્ધારિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo