જનીન સંકેત,એમિનો એસિડ અને પ્રતિસંકેત (anticodon) અંગે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો:
જનીન સંકેતએમિનો એસિડપ્રતિસંકેત
$a$$Met$$b$
$GGA$$c$$d$
$UUA$$e$$f$
$g$$h$$ACA$

  • A
    $a-AUG, b-UAC, c-Gly, d-CCU, e-Leu, f-AAU, g-UGU, h-Cys$
  • B
    $a-AUG, b-UAC, c-Gly, d-CCU, e-UUA, f-AAU, g-UGU, h-Cys$
  • C
    $a-AUG, b-UAC, c-Gly, d-CCU, e-UUA, f-AAU, g-UGC, h-Cys$
  • D
    $a-AUG, b-UAC, c-Gly, d-CCU, e-UUA, f-AAU, g-UGU, h-Cys$

Explore More

Similar Questions

સજીવમાં પ્રોટીન સંશ્લેષણ દરમિયાન,એક તબક્કે પ્રક્રિયા અટકી જાય છે. નીચેનામાંથી ત્રણ કોડોનનો એવો સમૂહ પસંદ કરો,જેમાંથી કોઈપણ એક આ અટકાયત લાવી શકે.

જનીનિક સંકેત (Genetic code) વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
$i.$ કોડોન ટ્રિપ્લેટ (ત્રિઅંગી) છે.
$ii.$ $64$ કોડોન એમિનો એસિડ માટે સાંકેતિકરણ કરે છે.
$iii.$ જનીનિક સંકેત અસંદિગ્ધ (unambiguous) છે.
$iv.$ જનીનિક સંકેત વૈશ્વિક (universal) છે.
$v.$ $AUG$ બેવડું કાર્ય ધરાવે છે.

$m-RNA$ માં કેટલા ન્યુક્લિઓટાઈડની શૃંખલા દ્વારા એમિનો એસિડ માટેનો જનીન સંકેત બને છે?

જનીનિક કોડની અસ્પષ્ટતા (Degeneracy) એટલે શું$-$

નીચેનામાંથી કયો પ્રતિસંકેત (anticodon) શક્ય નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo