જ્યારે આપણે તારાઓ જોઈએ છીએ,ત્યારે આપણે શેની ઝાંખી કરીએ છીએ?

  • A
    વર્તમાન સમયની
  • B
    ભવિષ્યની
  • C
    વિતેલા સમયની
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

સ્ટેન્લી મિલરે તેમના પ્રયોગમાં શેનું સંશ્લેષણ કર્યું હતું?

પૃથ્વીનું નિર્માણ આશરે કેટલા સમય પહેલા થયું હતું?

બીગ-બેંગ (Big Bang) સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો?

ઓપેરિનના મંતવ્ય અનુસાર,પૃથ્વીના આદિ વાતાવરણમાં નીચેનામાંથી કોનો અભાવ હતો?

નીચેના જોડકા જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$a$ ડાર્વિન $p$ વિકૃતિવાદ
$b$ દ-વ્રિસ $q$ પ્રોટોબાયોસિસ
$c$ પાશ્ચર $r$ જાતિઓનો ઉદ્દભવ
$d$ ફોક્સ $s$ વિશિષ્ટ સર્જનવાદ
$t$ હંસ-ગ્રીવા ફ્લાસ્ક પ્રયોગ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo