કઈ પૃષ્ઠભૂમિમાં સફેદ પાંખવાળા ફુદા અસ્તિત્વ ટકાવી શક્યા?

  • A
    લાઈકેનની વૃદ્ધિવાળી પૃષ્ઠભૂમિ
  • B
    વૃક્ષના ઘેરા થડની પૃષ્ઠભૂમિ
  • C
    વાઈરસની વૃદ્ધિવાળી પૃષ્ઠભૂમિ
  • D
    ફુગની વૃદ્ધિવાળી પૃષ્ઠભૂમિ

Explore More

Similar Questions

$A$: ઔદ્યોગિકીકરણ દરમિયાન ઘેરા પાંખવાળા અથવા મેલેનાઇઝ્ડ ફૂદાંઓ વધુ પ્રમાણમાં જોવા મળતા હતા.
$R$: તેઓ પોતાની જાતને છદ્માવરણ (camouflage) કરી શકતા હતા,પૃષ્ઠભૂમિમાં છુપાઈ શકતા હતા અને જીવિત રહેતા હતા.

ઉદવિકાસનો સિદ્ધાંત નીચેનામાંથી કોને લાગુ પડે છે?

જૈવિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત શું સૂચવે છે?

પેપર્ડમોથ $(Biston \text{ } betularia)$ માં ઔદ્યોગિક અતિકૃષ્ણતા (Industrial melanism) એ શેનું ઉદાહરણ છે?

ભૌગોલિક અવરોધકોને લીધે અલગ થયેલી જાતિઓને ......... કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo