નીચેના પૈકી કયા સજીવમાં નવા સ્વરૂપો પ્રગટ થવાનો દર સૌથી વધુ છે?

  • A
    $E. coli$
  • B
    માછલી
  • C
    મનુષ્ય
  • D
    કીડીખાઉ

Explore More

Similar Questions

કયા કારણોસર કેટલાક બેક્ટેરિયા સ્ટ્રેપટોમાયસીન ધરાવતા માધ્યમમાં ઉછેરી શકે છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ - વિક્ષેપકારક (disruptive) કુદરતી પસંદગીમાં સજીવો વિતરણ વક્રના બંને છેડા પરના પરિઘવર્તી લક્ષણ મૂલ્યો પ્રાપ્ત કરે છે.
વિધાન $II$ - ઔદ્યોગિક મેલેનિઝમ (industrial melanism) એ વિક્ષેપકારક પસંદગીનું ઉદાહરણ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા સાચા વિકલ્પની પસંદગી કરો:

જૈવિક ઉત્ક્રાંતિ થઈ ન હોત જો:

જનીનિક વિચલન (Genetic drift) એ શેમાં ફેરફાર છે?

કુદરતી પસંદગી (Natural selection) કયા સ્તરે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo