અસંગત વિધાન ઓળખો.

  • A
    $500$ મિલિયન વર્ષ અગાઉ અપૃષ્ઠવંશીઓ ઉદભવ્યા અને સક્રિય હતા.
  • B
    $320$ મિલિયન વર્ષ અગાઉ સમુદ્રી શેવાળ અને કેટલીક વનસ્પતિઓ અસ્તિત્વમાં હોવાનું અનુમાન છે.
  • C
    $300$ મિલિયન વર્ષ અગાઉ જડબાવિહીન માછલીઓ ઉદભવી હતી.
  • D
    $15$ મિલિયન વર્ષ પૂર્વે રામાપિથેક્સ પ્રાઈમેટ અસ્તિત્વમાં હતા.

Explore More

Similar Questions

માનવ ઉત્ક્રાંતિમાં,નીચેનામાંથી કયો સમયગાળો સૌથી તાજેતરનો છે?

આધુનિક પેલિયોન્ટોલોજિસ્ટ્સે જાવા માનવને શું નામ આપ્યું છે?

$Homo$ $habilis$ (હોમો હેબિલિસ) ની મસ્તિષ્ક ક્ષમતા ....... હતી.

હોમિનિડ્સને તેમના સાચા મગજના કદ સાથે જોડો:
$(a)$ હોમો હેબિલિસ $(i)$ $900 \text{ cc}$
$(b)$ હોમો નિએન્ડરથેલેન્સિસ $(ii)$ $1350 \text{ cc}$
$(c)$ હોમો ઇરેક્ટસ $(iii)$ $650-800 \text{ cc}$
$(d)$ હોમો સેપિયન્સ $(iv)$ $1400 \text{ cc}$

સાચો વિકલ્પ પસંદ કરો.

સજીવ અને તેના અસ્તિત્વના સમયને યોગ્ય રીતે જોડો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ ડ્રાયોપિથેકસ $(Dryopithecus)$ $(i)$ $1,00,000 - 40,000$ વર્ષ પૂર્વે
$(b)$ હોમો ઈરેકટ્સ ($Homo$ $erectus$) $(ii)$ $15$ mya
$(c)$ નિએન્ડરથલ માનવ ($Neanderthal$ $man$) $(iii)$ $1.5$ mya
$(d)$ ઓસ્ટ્રેલોપિથેસિન $(Australopithecines)$ $(iv)$ $2$ mya

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo