નીચેનામાંથી કયા પ્રકારની રોગપ્રતિકારકતા $Non-specific$ (બિન-વિશિષ્ટ) છે?

  • A
    કોષ-માધ્યિત રોગપ્રતિકારકતા
  • B
    જન્મજાત રોગપ્રતિકારકતા
  • C
    સક્રિય ઉપાર્જિત રોગપ્રતિકારકતા
  • D
    નિષ્ક્રિય ઉપાર્જિત રોગપ્રતિકારકતા

Explore More

Similar Questions

નીચેનામાંથી $APC$ (Antigen Presenting Cell) ને ઓળખો.

જ્યારે $T-$ કોષો અને $B-$ કોષો વગરના બાળકોને જંતુમુક્ત આઈસોલેશન સૂટમાં રાખવામાં આવે છે,ત્યારે તે રોગને શું કહેવાય છે?

લિમ્ફોસાઇટ્સ (લસિકાકણો) શરીરનું શેનાથી રક્ષણ કરે છે?

$..........$ રોગકારકોના પ્રતિભાવમાં આપણા રુધિરમાં તેમની સામે લડવા માટે પ્રોટીનનું સૈન્ય ઉત્પન્ન કરે છે $:-$

ઓરી (measles) ના હુમલા પછી બાળકમાં વિકસતી રોગપ્રતિકારક શક્તિ એ . . . . . . રોગપ્રતિકારક શક્તિ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo