ધુમ્રપાનથી નીચેનામાંથી કેટલા રોગ થઈ શકે છે?
કેન્સર,એલર્જી,એમ્ફિસેમાં,બ્રોન્કાઈટીસ,અસ્થમા,હૃદયરોગ,હાઈપરટેન્શન,ફેફસાનું કેન્સર.

  • A
    $8$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $7$

Explore More

Similar Questions

યોગ્ય જોડકાં જોડો:
કોલમ $1$કોલમ $2$
$(i)$ Salmonella typhi$(p)$ મેલેરિયા
(ii) Plasmodium$(q)$ ટાઈફોઈડ
(iii) Entamoeba histolytica$(r)$ દાદ (Ringworm)
(iv) Epidermophyton$(s)$ અમીબાયાસિસ

નીચેનામાંથી કઈ જોડી અસંગત છે?

જંતુઓમાં જંતુનાશકો પ્રત્યે પ્રતિકારકતા માટે શું જવાબદાર છે?

આપેલા વિધાનોને ધ્યાનમાં લો અને સાચા વિધાનો પસંદ કરો $:-$
$(A)$ સ્વાસ્થ્યને સંપૂર્ણ શારીરિક,માનસિક અને સામાજિક સુખાકારીની સ્થિતિ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.
$(B)$ રોગકારકો વિવિધ માધ્યમો દ્વારા આપણા શરીરમાં પ્રવેશી શકે છે,ગુણન પામે છે અને ક્યારેય અંગો/અંગતંત્રના કાર્યોમાં દખલ કરતા નથી.
$(C)$ $\text{Salmonella typhi}$ એ એક રોગકારક વાયરસ છે જે ટાઈફોઈડ તાવનું કારણ બને છે.
$(D)$ $\text{Plasmodium}$ મનુષ્યના યકૃત કોષો અને $\text{RBC}$ માં અલિંગી પ્રજનન કરે છે.

નીચે દર્શાવેલ અણુઓ $(a)$ અને $(b)$ ને ઓળખો અને તેમના સ્ત્રોત અને ઉપયોગ દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo