સમયુગ્મતાનું પ્રમાણ વધારવા માટે શું કરવું જરૂરી છે?

  • A
    બહિસંકરણ
  • B
    પરસંવર્ધન
  • C
    આંતરજાતિય સંકરણ
  • D
    અંત:સંવર્ધન

Explore More

Similar Questions

જો ઇચ્છિત લક્ષણો (જનીનો) એકત્રિત થાય,તો શેનું પ્રમાણ વધે છે?

પશુપાલન (Animal husbandry) શેની સાથે સંબંધિત છે?

ગુજરાતની મુખ્ય ડેરીઓમાં કોનો સમાવેશ થાય છે?
$(i)$ અમૂલ ડેરી
$(ii)$ શ્રેષ્ઠ ડેરી
$(iii)$ ઉત્તમ ડેરી
$(iv)$ દૂધસાગર ડેરી
$(v)$ સાબર ડેરી
$(vi)$ બનાસ ડેરી

કયા દેશોમાં પશુધનનો એકમદીઠ ઉત્પાદન દર ઓછો છે?

શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ હતા?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo