બહિઃસંકરણ (Outcrossing) માટે કયા પ્રાણીઓ વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે તે માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

  • A
    બંને (નર અને માદા) પ્રાણીઓ એક જ જાતિના હોય.
  • B
    બંને પ્રાણીઓની વંશાવલીમાં $4-6$ પેઢી સુધી કોઈ સામાન્ય પૂર્વજ હોતા નથી.
  • C
    બંને પ્રાણીઓના $4-6$ પેઢી સુધી પૂર્વજ સામાન્ય હોય છે.
  • D
    $A$ અને $B$ બંને.

Explore More

Similar Questions

હિરસાડેલ (Hirsadale) જાત કોના દ્વારા વિકસાવવામાં આવી છે?

હિન્ની (Hinny) એ નર ... નું સંકરણ છે.

નીચેનામાંથી કયું મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી $(MOET)$ નું સોપાન નથી?

નીચેના પૈકી કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને વધુ દૂધ ઉત્પાદન આપતી ગાયો મેળવી શકાય છે?

નીચેનામાંથી કયું સંકરણ (cross-breeding) નું શ્રેષ્ઠ નિરૂપણ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo