જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક-સંવર્ધિત જાતિ માટેના તબક્કાઓને સાચા ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો:
$(i)$ ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ
$(ii)$ મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી
$(iii)$ ભિન્નતાનું એકત્રીકરણ
$(iv)$ નવી જાતિઓનું પરીક્ષણ,મુક્તિ અને વ્યાપારીકરણ
$(v)$ પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંકરણ

  • A
    $ii \rightarrow iii \rightarrow v \rightarrow iv \rightarrow i$
  • B
    $iii \rightarrow v \rightarrow ii \rightarrow i \rightarrow iv$
  • C
    $iii \rightarrow ii \rightarrow v \rightarrow i \rightarrow iv$
  • D
    $ii \rightarrow iii \rightarrow v \rightarrow iv \rightarrow i$

Explore More

Similar Questions

શેરડીની વાવેતર થતી બધી જ જાતો કઈ પદ્ધતિથી મેળવવામાં આવી છે?

આંતરરાષ્ટ્રીય મકાઈ અને ઘઉં સુધારણા કેન્દ્ર $(CIMMYT)$ ક્યાં આવેલું છે?

વનસ્પતિ સંવર્ધનમાં સંકરણ (Hybridisation) માં નીચેનામાંથી કઈ પ્રક્રિયાનો સમાવેશ થાય છે?

સંકર ઓજસ (Hybrid vigour) શેના દ્વારા પ્રેરિત થાય છે?

શા માટે કરવત-માખી (sawfly) ઘઉંને પસંદ કરતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo