અંગપ્રત્યારોપણ કરાવતા દર્દીઓમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક (immunosuppressive agent) તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

  • A
    સ્ટ્રેપ્ટોકાઈનેઝ
  • B
    સાયક્લોસ્પોરિન $A$
  • C
    પેનિસિલિન
  • D
    એસેટીક એસિડ

Explore More

Similar Questions

સૌપ્રથમ અલગ પાડવામાં આવેલ એન્ટિબાયોટિક કયું હતું?

માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (હૃદયરોગનો હુમલો) સાથે હોસ્પિટલમાં લાવવામાં આવેલા દર્દીને સામાન્ય રીતે તરત જ શું આપવામાં આવે છે?

$Bacillus$ $megatherium$ નો ઉપયોગ શેમાં થાય છે?

પેનિસિલિનની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી?

વિધાન $A$ : રોક્વી ફોર્ટ ચીઝને પકવવા માટે ફૂગનો ઉપયોગ થાય છે.
કારણ $R$ : સ્વીસ ચીઝ માટે $Propionibacterium$ $sharmanii$ નો ઉપયોગ થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo