બાયોગેસ પ્લાન્ટમાં ઉત્પન્ન થતા વાયુઓના પ્રકારનો આધાર શેના પર છે?

  • A
    સૂક્ષ્મજીવો અને તેમના દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્ય પર
  • B
    બાયોગેસ પ્લાન્ટની રચના પર
  • C
    કાર્બનિક દ્રવ્યોના પ્રમાણ પર
  • D
    સૂક્ષ્મજીવોની સંખ્યા પર

Explore More

Similar Questions

$A$: બાયોગેસનો મુખ્ય ઘટક $CH_4$ છે.
$R$: બાયોગેસ પ્લાન્ટ વિદેશી ટેકનોલોજી પર આધારિત છે.

આપેલ આકૃતિમાં '$X$' તરીકે નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?

વિધાન $A$: તૃણાહારી પ્રાણીઓ વાતાવરણમાં મિથેન વાયુ મુક્ત કરે છે.
કારણ $R$: તૃણાહારી પ્રાણીઓ સેલ્યુલોઝયુક્ત આહાર લે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

કાર્બનિક કચરાના અજારક પાચનમાં,જેમ કે બાયોગેસના ઉત્પાદનમાં,નીચેનામાંથી કયું વિઘટન પામ્યા વગરનું રહે છે?

બાયોગેસ ઉત્પાદનમાં સબસ્ટ્રેટ તરીકે વપરાતું પશુઓનું છાણ . . . . . . નો સમૃદ્ધ સ્ત્રોત છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo