યોગ્ય વિધાન પસંદ કરો.

  • A
    $Aspergillus$ $niger$ બ્યુટિરીક એસિડના ઉત્પાદનમાં ઉપયોગી છે.
  • B
    સ્ટ્રેપ્ટોકાઈનેઝ 'ક્લોટ બ્લસ્ટર' તરીકે ઉપયોગી છે.
  • C
    અજારક સ્લજ ડાયજેસ્ટરમાં $CH_4$,$CO_2$,અને $H_2$ વાયુઓ ઉત્પન્ન થાય છે.
  • D
    અજારક સ્લજ ડાયજેસ્ટરમાં જારક બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે.

Explore More

Similar Questions

અસંગત વિકલ્પ ઓળખો.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$A$. Clostridium butylicum $1$. ઇથેનોલ
$B$. Saccharomyces cerevisiae $II$. સ્ટ્રેપ્ટોકાઈનેઝ
$C$. Trichoderma polysporum $III$. બ્યુટીરિક એસિડ
$D$. Streptococcus sp. $IV$. સાયક્લોસ્પોરિન-$A$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

માનવ સમાજના કલ્યાણ માટે નીચેનાને તેમની મહત્વતાના ઉતરતા ક્રમમાં (સૌથી મહત્વનું પ્રથમ) ગોઠવો. તમારા જવાબ માટે કારણો આપો.
બાયોગેસ,સાઇટ્રિક એસિડ,પેનિસિલિન અને દહીં

નીચેના ચાર વિધાનો $(A-D)$ વાંચો.
$(A)$ નવજાત શિશુ માટે કોલોસ્ટ્રમની ભલામણ કરવામાં આવે છે કારણ કે તે એન્ટિબોડીઝથી સમૃદ્ધ હોય છે.
$(B)$ ચિકનગુનિયા ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા દ્વારા થાય છે.
$(C)$ વાયરસ-મુક્ત છોડ મેળવવા માટે ટિશ્યુ કલ્ચર ઉપયોગી સાબિત થયું છે.
$(D)$ બીયર આથવણ પામેલા દ્રાક્ષના રસના નિસ્યંદન દ્વારા બનાવવામાં આવે છે.
ઉપરોક્તમાંથી કેટલા વિધાનો ખોટા છે?

કયો વિકલ્પ સાચી જોડ દર્શાવે છે?
કૉલમ-$I$કૉલમ-$II$
$1.$ સેકેરોમયસીસ સેરેવીસી$A.$ રીબોફ્લેવિનનું ઉત્પાદન
$2.$ પેનેસિલિયમ નોટેટમ$B.$ બ્રેડ બનાવવી
$3.$ આસબિયા ગોસીપી$C.$ સ્ટેરિન્સનું ઉત્પાદન
$4.$ રાઈઝોપસ નિગ્રિકેન્સ$D.$ પેનિસિલીન
$5.$ ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ$E.$ હાયડ્રોક્સિ પ્રોજેસ્ટેરોન
$6.$ મોનોસ્કસ પુર્પુરિયસ$F.$ સાયક્લોસ્પોરીન-$A$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo