અયોગ્ય વિધાન પસંદ કરો.

  • A
    રોકવીફોર્ટ ચીઝને ચોક્કસ ફૂગ ઉગાડીને સ્વાદ અને સુગંધ માટે તૈયાર કરવામાં આવે છે.
  • B
    ફ્લેમિંગે સ્ટેફાયલોકોકસની સંવર્ધન પ્લેટ પર ફૂગ ઉગતી જોઈ હતી.
  • C
    લાઈપેઝનો ઉપયોગ ડિટર્જન્ટના ઉત્પાદનમાં થાય છે.
  • D
    સ્ટેટિન્સ એ રોગપ્રતિકારકતા ઘટાડનાર ઘટકો છે.

Explore More

Similar Questions

સ્ટીરોઈડ રૂપાંતરણ માટે ફૂગની ઉપયોગિતા કોના દ્વારા દર્શાવવામાં આવી હતી?

નીચેનાને જોડો.
$I$$II$$III$
$(P)$ Trichoderma polysporum$(a)$ statins$(i)$ clot buster
$(Q)$ Monascus purpureus$(b)$ streptokinase$(ii)$ organ transplant
$(R)$ Streptococcus$(c)$ cyclosporin-$A$$(iii)$ cholesterol lowering agent

નીચેના વિકલ્પોમાંથી ફૂગને ઓળખો.

અંગ પ્રત્યારોપણના દર્દીઓ માટે વપરાતી દવા સાયક્લોસ્પોરિન-$A$ શેમાંથી મેળવવામાં આવે છે $-$

$1929$ માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે શેની શોધ કરી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo