વિભાગ-$I$ અને વિભાગ-$II$ ને યોગ્ય રીતે જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ જેલ ઈલેક્ટ્રોફોરેસીસ$(1)$ ઈચ્છિત જનીનનું પ્રવર્ધન
$(b)$ $PCR$$(2)$ $DNA$ ટુકડાઓનું અલગીકરણ
$(c)$ જૈવભઠ્ઠી (Bioreactor)$(3)$ પ્લાઝમિડ
$(d)$ ક્લોનિંગ વાહક$(4)$ ઈચ્છિત નીપજનું ઉત્પાદન

  • A
    $a-3, b-2, c-4, d-1$
  • B
    $a-1, b-2, c-4, d-3$
  • C
    $a-2, b-1, c-3, d-4$
  • D
    $a-2, b-1, c-4, d-3$

Explore More

Similar Questions

$pBR322$ ની આપેલી આકૃતિમાં '$U$','$V$' અને '$W$' ને ઓળખો.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$A$. જનીનિક રૂપાંતરિત સજીવ$I$. Agrobacterium tumefaciens
$B$. $DNA$ પોલિમરેઝ$II$. Bt કપાસ
$C$. Ti પ્લાઝમિડ$III$. Thermus aquaticus
$D$. pBR322$IV$. Escherichia coli

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

આકૃતિ ઓળખો.

ક્લોનિંગ વેક્ટર $pBR322$ ની આપેલી આકૃતિમાંથી $X$ અને $Y$ ને ઓળખો.

Difficult
View Solution

$PCR$ અને પ્લાઝમિડ વચ્ચેના તફાવત આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo