પ્લાઝમિડ વિશે ખોટું વિધાન ઓળખો.

  • A
    પ્લાઝમિડ એટલે વલયાકાર બાહ્ય રંગસૂત્રીય $DNA$.
  • B
    પ્લાઝમિડ સ્વતંત્ર રીતે સ્વયંજનન પામી શકે છે.
  • C
    પ્લાઝમિડ દરેક આદિકોષકેન્દ્રિમાં હાજર હોય છે.
  • D
    પ્લાઝમિડ $r-DNA$ ટેકનોલોજીમાં વાહક તરીકે ઉપયોગી છે.

Explore More

Similar Questions

રિકોમ્બિનન્ટ $DNA$ ના નિર્માણમાં વપરાતા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એન્ડોન્યુક્લિએઝ છે જે $DNA$ ને 'ચોક્કસ ઓળખ ક્રમ' (specific-recognition sequence) પર કાપે છે. જો તેઓ $DNA$ ને ચોક્કસ ઓળખ ક્રમ પર ન કાપે તો તેનો ગેરફાયદો શું થશે?

વિદેશી $DNA$ ને પ્લાઝમિડ સાથે જોડવા માટે કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે?

$DNA$ ના ચીપકુ છેડા (sticky ends) ની પ્રક્રિયાને કયો ઉત્સેચક સરળ બનાવે છે?

જિનેટિક એન્જિનિયરિંગમાં વપરાતા $T_{i}$ પ્લાઝમિડ શેમાંથી મેળવવામાં આવે છે?

રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ તરીકે ઓળખાતો ઉત્સેચક:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo