ગોસે (Gause) પરિસ્થિતિવિદ્યા અને સ્પર્ધાને અનુલક્ષીને નીચેનામાંથી કઈ બાબત દર્શાવી?

  • A
    સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં એક જાતિનું લુપ્ત થવું અનિવાર્ય છે.
  • B
    સ્પર્ધાત્મક રીતે ચડિયાતી જાતિ અન્ય જાતિને દૂર કરી દેશે.
  • C
    સ્પર્ધા હંમેશા એક જ નિવાસસ્થાનમાં વસતી બે જાતિઓ વચ્ચે હોય છે.
  • D
    સ્પર્ધા ખોરાક અને વિપુલ જગ્યાની પ્રાપ્તિ માટે થાય છે.

Explore More

Similar Questions

જાતિ $A$ $(+)$ અને જાતિ $B$ $(-)$ માં કેવા પ્રકારનો આંતર સંબંધ જોવા મળે છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ પરોપજીવન $(i)$ $++$
$(b)$ સહભોજિતતા $(ii)$ $+-$
$(c)$ અમિતોપજીવન $(iii)$ $0+$
$(d)$ સહજીવન $(iv)$ $0-$

સ્પર્ધાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

એક જ વસવાટમાં વનસ્પતિઓની નીચેનામાંથી કોની સાથે સ્પર્ધા સૌથી ઓછી જોવા મળે છે?

નીચેનામાંથી સાચું વિધાન/વિધાનો ઓળખો:
$I$. $Cuscuta$ એ હરિતદ્રવ્યયુક્ત અંતઃપરપજીવી છે.
$II$. માનવ યકૃતકૃમિને તેનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે માત્ર એક જ યજમાનની જરૂર હોય છે.
$III$. અંતઃપરપજીવીઓનું જીવનચક્ર તેમની અતિશય વિશિષ્ટતાને કારણે વધુ જટિલ હોય છે.
$IV$. ઉત્ક્રાંતિ દરમિયાન યજમાન પક્ષીના ઈંડા પરપજીવી પક્ષીના ઈંડા જેવા દેખાવા માટે વિકસિત થયા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo