અંડ પરોપજીવન (Brood parasitism) નીચેનામાંથી શેમાં જોવા મળે છે?

  • A
    માછલી
  • B
    પક્ષીઓ
  • C
    પ્લાઝમોડિયમ
  • D
    હર્મેટ કરચલો

Explore More

Similar Questions

તૃણાહારીઓ,જે નિવસનતંત્રની આહારશૃંખલાનો એક અભિન્ન ભાગ છે,તેમને પરિસ્થિતિકીય દ્રષ્ટિએ શું ગણી શકાય?

Difficult
View Solution

જાતિઓ વચ્ચેની વિવિધ પ્રકારની ધનાત્મક આંતરક્રિયાઓની ચર્ચા કરો.

જો '$+$' નિશાની લાભદાયી પ્રતિક્રિયા માટે,'$-$' નિશાની નુકસાનકારક પ્રતિક્રિયા માટે અને '$0$' નિશાની તટસ્થ પ્રતિક્રિયા માટે હોય,તો '$+$' અને '$-$' દ્વારા કઈ વસ્તી પ્રતિક્રિયા દર્શાવવામાં આવે છે?

આપેલ યાદીમાંથી સહભોજિતા (Commensalism) અને સહોપકારિતા (Mutualism) ના ઉદાહરણો ઓળખો:
$I -$ આંબો અને ઓર્કિડ
$II -$ ફૂગ અને લીલ કે સાયનોબેક્ટેરિયા (લાઈકેન)
$III -$ ફૂગ અને ઉચ્ચકક્ષાની વનસ્પતિઓના મૂળ (માયકોરાઈઝા)
$IV -$ વ્હેલ અને બાર્નેક્લ્સ
$V -$ સમુદ્રફૂલ અને ક્લોવન માછલી
$VI -$ વનસ્પતિ અને બીજવિકિરકો
$VII -$ વનસ્પતિ અને પરાગવાહકો
$VIII -$ બગલાં અને ચારણ કરતાં પશુઓ
સહભોજિતા $\quad\quad$ સહોપકારિતા

નીચેનામાંથી કયું શિકારીઓથી બચવા માટે શિકાર દ્વારા વિકસાવવામાં આવેલ સંરક્ષણ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo