વસ્તી આંતરક્રિયાઓના સંદર્ભમાં અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A
    અભોજિતા (Amensalism)
  • B
    પ્રતિજીવન (Antibiosis)
  • C
    સ્પર્ધા (Competition)
  • D
    સહજીવન (Mutualism)

Explore More

Similar Questions

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$A$. વાડ પર ઉગતી કસકૂટા (અમરવેલ) $I$. સહજીવન (Mutualism)
$B$. અંજીરના વૃક્ષ અને માદા ભમરી વચ્ચેનો એકાકી સંબંધ $II$. શિકાર (Predation)
$C$. ચકલી દ્વારા બીજ ખાવું $III$. પરોપજીવન (Parasitism)
$D$. ગાલાપાગોસ ટાપુઓ પર બકરીઓના પ્રવેશને કારણે એબિંગડન કાચબાનું લુપ્ત થવું $IV$. સ્પર્ધા (Competition)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

વસ્તી આંતરક્રિયાનો એવો પ્રકાર ઓળખો જે બંને આંતરક્રિયા કરતી જાતિઓ માટે લાભદાયક હોય.

ઓર્કિડ $Ophrys$ પરાગનયન માટે 'જાતીય છેતરપિંડી' (sexual deceit) નો ઉપયોગ કરે છે. તેના પુષ્પની એક પાંખડી કદ,રંગ અને નિશાનોમાં માદા મધમાખી જેવી જ દેખાય છે. નર મધમાખી તેને માદા સમજીને તેની સાથે પ્રજનનનો પ્રયત્ન કરે છે. આ પ્રક્રિયા દરમિયાન,પરાગરજ નર મધમાખીના શરીર પર ચોંટી જાય છે. આ ઘટનાને શું કહે છે?

ક્લાઉન ફિશ અને સી એનિમોન વચ્ચેનું જોડાણ . . . . . . છે.

એક જ વસવાટમાં વનસ્પતિઓની નીચેનામાંથી કોની સાથે સ્પર્ધા સૌથી ઓછી જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo