$NPP$ એટલે શું?

  • A
    $GPP - R$ (શ્વસન દરમિયાન થતો વ્યય)
  • B
    $NPP + R$ (શ્વસન દરમિયાન વપરાતી ઊર્જા)
  • C
    વનસ્પતિ દ્વારા ઉત્પાદિત ઊર્જાનો કુલ જથ્થો
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

સમગ્ર જીવાવરણની વાર્ષિક ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા કાર્બનિક દ્રવ્યના સૂકા વજનના આશરે . . . . . . છે। ($\text{અબજ ટન}$ માં)

પૃથ્વીની સપાટીનો લગભગ $.............$ ભાગ મહાસાગરો દ્વારા રોકાયેલો છે,તેમ છતાં પણ મહાસાગરોની ઉત્પાદકતા $...............$ છે.

સમગ્ર જીવાવરણની વાર્ષિક ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા આશરે કેટલી છે?

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ મહાસાગરની $\text{NPP}$$(i)$ $115$ અબજ ટન
$(b)$ સમગ્ર જીવાવરણની વાર્ષિક $\text{NPP}$$(ii)$ $170$ અબજ ટન
$(c)$ સ્થળજ નિવસનતંત્રની $\text{NPP}$$(iii)$ $55$ અબજ ટન
$(d)$ દ્વિતીયક ઉત્પાદકતા$(iv)$ વિષમપોષીઓ

દ્વિતીયક ઉપભોગી સ્તરે પ્રાપ્ત ઊર્જાનો જથ્થો એ કયા પ્રકારનું ઉત્પાદન કહી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo