ચરમ સમાજ ($Climax$ community) એટલે ...

  • A
    પર્યાવરણમાં અનુકૂલન સાધી શકતો સમાજ.
  • B
    પર્યાવરણ સાથે સંતુલન જાળવી શકતો સમાજ.
  • C
    બદલાતી પરિસ્થિતિઓ સાથે પોતાની રચના અને બંધારણમાં ફેરફાર કરતો સમાજ.
  • D
    આપેલ તમામ.

Explore More

Similar Questions

કોઈ આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક ક્રમિક રીતે પરિવર્તિત થતા સમુદાયોના સમગ્ર ક્રમને $P$ કહે છે. વ્યક્તિગત સંક્રાંતિકારી સમુદાયોને $Q$ કહેવામાં આવે છે.

પરિસ્થિતિકીય તંત્ર (Ecosystem) એ કેવા પ્રકારનું તંત્ર ગણાય છે?

નીચેનામાંથી શેમાં શેવાળના વિકાસ માટે દ્રાવ્ય અકાર્બનિક પોષક તત્વોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે?

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ સેર (Sere)
$(ii)$ સ્ટેન્ડિંગ સ્ટેટ (Standing state)

વાયુરૂપ પોષક ચક્રો ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo