નવા વિસ્તારમાં (પ્રાથમિક અનુક્રમણ) સ્થાયી સમાજના નિર્માણનો સાચો ક્રમ ઓળખો.

  • A
    લાઈકેન $\rightarrow$ દ્વિઅંગી (Bryophytes) $\rightarrow$ ત્રિઅંગી (Pteridophytes) $\rightarrow$ જંગલ સમાજ
  • B
    દ્વિઅંગી $\rightarrow$ લાઈકેન $\rightarrow$ ત્રિઅંગી $\rightarrow$ ઉચ્ચ વનસ્પતિ સમૂહો
  • C
    નાની વનસ્પતિઓ $\rightarrow$ લાઈકેન $\rightarrow$ સ્થાયી સમાજ $\rightarrow$ તૃણભૂમિ
  • D
    લાઈકેન $\rightarrow$ નાના કદની દ્વિઅંગી $\rightarrow$ ત્રિઅંગી $\rightarrow$ વન સમાજ

Explore More

Similar Questions

પાઈસેસ્ટર (Pisaster) એ ........ છે.

કેટલા વિધાનો સાચા છે?
$(a)$ વંદા,કાગડા વગેરે જેવા કેટલાક પ્રાણીઓ મિશ્રાહારી છે.
$(b)$ મૃત આહાર શૃંખલા $(DFC)$ મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થાય છે.
$(c)$ દરેક પોષક સ્તરે ચોક્કસ સમયે જીવંત પદાર્થનો ચોક્કસ જથ્થો હોય છે જેને સ્ટેન્ડિંગ ક્રોપ કહેવામાં આવે છે.
$(d)$ જાતિ રચના અને સ્તરીકરણ એ નિવસનતંત્રના બે મુખ્ય માળખાકીય લક્ષણો છે.

ઉપર આપેલ લક્ષણોમાંથી,કેટલા લક્ષણો પ્રાથમિક અનુક્રમણ (primary succession) સાથે સંકળાયેલા છે?
લક્ષણો:
$1$. નવા ઠરેલા લાવા પર થાય છે
$2$. ઝડપી અનુક્રમણ
$3$. મેસિક (mesic) સ્થિતિ તરફ પ્રગતિ કરે છે
$4$. પૂરગ્રસ્ત જમીન પર થાય છે
$5$. ધીમી અનુક્રમણ
$6$. માત્ર વનસ્પતિમાં ફેરફાર

આહાર જાળ (Food web):

અશ્મિભૂત બળતણમાંથી મળતી ઊર્જા વાસ્તવમાં નીચેનામાંથી કોની નીપજ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo