નીચે આપેલા કોલમ યોગ્ય રીતે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ કુલ પ્રાથમિક ઉત્પાદકતા$(1)$ $NPP$
$(b)$ ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા$(2)$ $SP$
$(c)$ દ્વિતીયક ઉત્પાદકતા$(3)$ $GPP$

  • A
    $a-2, b-3, c-1$
  • B
    $a-1, b-2, c-3$
  • C
    $a-3, b-1, c-2$
  • D
    $a-3, b-2, c-1$

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: નિવસનતંત્રમાં ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૌર ઉર્જા છે.
વિધાન $II$: નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બનિક દ્રવ્યોના ઉત્પાદનનો દર નેટ પ્રાઈમરી પ્રોડક્ટિવિટી $\text{(NPP)}$ કહેવાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

સૌથી ઓછી ઉત્પાદકતા ધરાવતા નિવસનતંત્રને ઓળખો.

પ્રાથમિક ઉત્પાદકતાનું પ્રમાણ કોના દ્વારા અસર પામે છે?

સમગ્ર જીવાવરણની વાર્ષિક ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા આશરે કેટલી છે?

પરિસ્થિતિકીય તંત્રમાં ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા $(NPP)$ એટલે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo