ભારતનો મોટા ભાગનો જમીનવિસ્તાર $\underline {i}$ માં આવેલો છે અને તે $\underline {ii}$ થી વધારે પક્ષીઓની જાતિઓ ધરાવે છે.

  • A
    $i = \text{વિષુવવૃત્તીય પ્રદેશ}, ii = 400$
  • B
    $i = \text{સમશીતોષ્ણ અક્ષાંશ}, ii = 200$
  • C
    $i = \text{ઉષ્ણકટિબંધીય અક્ષાંશ}, ii = 1200$
  • D
    $i = \text{ધ્રુવ પ્રદેશ}, ii = 20,000$

Explore More

Similar Questions

ભારતમાં $\underline {X}$ જેટલી વનસ્પતિઓની જાતિઓ અને તેના કરતા $\underline {Y}$ થી પણ વધારે પ્રાણીઓની જાતિઓ નોંધાઈ છે.

ભારતમાં જોવા મળતી જૈવવિવિધતાનું વર્ણન કરો.

રોબર્ટ મે અનુસાર,પૃથ્વી પર કુલ વૈશ્વિક જાતિ-વિવિધતા આશરે કેટલી છે?

જૈવવિવિધતાના અંદાજો અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

બધી નોંધાયેલી જાતિઓમાંથી પ્રાણીઓ $P$ કરતાં પણ વધારે છે. જ્યારે બધી વનસ્પતિઓ (લીલ,ફૂગ,દ્વિઅંગી,અનાવૃત્ત બીજધારીઓ તથા આવૃત્ત બીજધારીઓ) ભેગી કરીએ તો પણ તે કુલ ટકાવારીના $Q$ કરતા વધારે નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo