નીચેનામાંથી શેના માટે $Z$ રેખાનો ઢાળ વધુ (તીવ્ર) હશે?

  • A
    બ્રિટનમાં વનસ્પતિઓની જાતિસમૃદ્ધતા
  • B
    કેલિફોર્નિયામાં પક્ષીઓની જાતિસમૃદ્ધતા
  • C
    વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધીય જંગલોમાં પક્ષીઓ અને સસ્તનોની જાતિસમૃદ્ધતા
  • D
    ન્યૂયોર્કમાં મૃદુકાયોની જાતિસમૃદ્ધતા

Explore More

Similar Questions

ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં શા માટે સૌથી વધુ જાતિ વિવિધતા જોવા મળે છે,તે સમજાવવા માટે ત્રણ પૂર્વધારણાઓ આપો.

જાતિ-વિસ્તાર સંબંધોનું વર્ણન કરો.

સમીકરણ $\log\, S = \log\, C + Z\, \log\, A$ માં '$Z$' શું દર્શાવે છે?

વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ માટે,ઢાળ (slope) નું મૂલ્ય કેટલું જોવા મળે છે?

$41^o\, N$ પર આવેલા ન્યૂયોર્કમાં .......... પ્રજાતિઓ છે અને $71^o\, N$ પર આવેલા ગ્રીનલેન્ડમાં ......... પ્રજાતિઓ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo