જૈવિક સમુદાયની સ્થિરતા વિશે અયોગ્ય વિધાન ઓળખો.

  • A
    સ્થિર સમુદાયની ઉત્પાદકતામાં વર્ષ-દર-વર્ષે બહુ મોટો ફેરફાર થતો નથી.
  • B
    સ્થિર સમુદાય સમયે-સમયે આવતા અવરોધો સામે પ્રતિકારક હોવો જોઈએ.
  • C
    સ્થિર સમુદાયમાં આંતરજાતિય સંકરણનું પ્રમાણ વધુ હોવું જોઈએ.
  • D
    સ્થિર સમુદાય વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ સામે પ્રતિરોધક હોવો જોઈએ.

Explore More

Similar Questions

શું એ શક્ય છે કે કુદરતી સમુદાયની ઉત્પાદકતા અને વિવિધતા $100$ વર્ષ જેવા સમયગાળા દરમિયાન સ્થિર રહે?

સ્થાયી સમુદાયમાં નીચેનામાંથી કયા લક્ષણો જોવા મળે છે?
$i$. તે પર્યાવરણીય ખલેલ સામે ટકી રહેવા માટે પૂરતું મજબૂત છે અને ઝડપથી પુનઃપ્રાપ્ત થાય છે.
$ii$. તે આક્રમક પ્રજાતિઓ સામે પ્રતિરોધક છે.
$iii$. તે સમય જતાં બાયોમાસ ઉત્પાદનમાં સતત ફેરફાર દર્શાવે છે.
$iv$. તેમાં વધુ પ્રજાતિઓની વિવિધતા છે.

જૈવ-સમુદાયમાં જાતિવિવિધતા જાળવવામાં કોણ મદદ કરે છે?

આઉટડોર પ્લોટ પ્રયોગો કોના દ્વારા આપવામાં આવ્યા હતા?

Difficult
View Solution

$...............$ એ શોધ્યું કે વધુ જાતિઓ ધરાવતા પ્લોટમાં કુલ જૈવભારમાં વર્ષ-દર-વર્ષે ઓછો ફેરફાર જોવા મળ્યો હતો. વધતી જતી વિવિધતા ઉત્પાદકતામાં વધારો કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo