નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

  • A
    ઘોંઘાટને કારણે માનસિક અને શારીરિક તકલીફો જેવી કે અનિદ્રા,હૃદયના ધબકારા વધવા અને શ્વાસોચ્છવાસની રીતમાં ફેરફાર થાય છે,જે મનુષ્યને તણાવમાં લાવે છે.
  • B
    $150 \ dB$ જેટલું ધ્વનિસ્તર મનુષ્ય માટે નુકસાનકારક નથી.
  • C
    ઘોંઘાટ એ હવાનું પ્રદૂષક છે.
  • D
    $B$ અને $C$ બંને.

Explore More

Similar Questions

એવું રસાયણ જે ટ્રોપોસ્ફિયર (ક્ષોભાવરણ) માં પ્રદૂષક તરીકે અને સ્ટ્રેટોસ્ફિયર (સમતાપાવરણ) માં રક્ષક તરીકે કાર્ય કરે છે તે કયું છે?

ભારત સ્ટેજ $II$ શેને સમકક્ષ છે?

નીચેના શબ્દોના પૂર્ણ નામ શું છે?
$(i)$ $PPM$
$(ii)$ $PPB$

તફાવત આપો: $BOD$ અને $COD$.

તાજમહેલ નીચેનામાંથી કોની અસરને કારણે જોખમમાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo