આપેલ આકૃતિમાં '$X$' શું દર્શાવે છે?

  • A
    ધૂળના રજકણો
  • B
    ઈલેક્ટ્રોન
  • C
    વિસર્જીત કોરોના (Discharge corona)
  • D
    ચૂનાનો ફુવારો

Explore More

Similar Questions

પેરોક્સી એસીટાઈલ નાઈટ્રેટ $(PAN)$,જે હાનિકારક વાયુ પ્રદૂષકોનો એક પ્રકાર છે,તે શેમાંથી ઉદ્ભવે છે?
$I.$ $O_{2}$
$II.$ $SO_{x}$
$III.$ $NO_{x}$
$IV.$ $HC$

રુધિરમાં સીસાં $(Pb)$ નું ચેતવણી રૂપ સંકેન્દ્રણ કેટલું છે?

ઘરેલુ વાહિત મળમાં મુખ્યત્વે કેવા પ્રકારની અશુદ્ધિઓ હોય છે?

સાયનોસિસ (Cyanosis) શેના કારણે થાય છે?

$.......$ ને કારણે પક્ષીઓ અને સરિસૃપની વસતિમાં ઘટાડો થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo