એક વર્ગમાં $35$ છોકરાઓ અને $25$ છોકરીઓ અભ્યાસ કરે છે. વર્ગના મોનિટર તરીકે એક વિદ્યાર્થીને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ વિદ્યાર્થી છોકરી હોય તેની સંભાવના શોધો. ($/12$ માં)

  • A
    $11$
  • B
    $7$
  • C
    $3$
  • D
    $5$

Explore More

Similar Questions

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તો તે પત્તું કાળા રંગનું હોય તેની સંભાવના ............. છે.

સૂર્ય પશ્ચિમમાં આથમવાની સંભાવના $\ldots \ldots \ldots$ છે.

જો તમે સિક્કો $6$ વખત ઉછાળો અને દરેક વખતે છાપ (heads) મળે,તો શું તમે કહી શકો કે છાપ મળવાની સંભાવના $1$ છે? કારણો આપો.

$52$ પત્તાના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું મુખમુદ્રાવાળું (face card) હોય તેની સંભાવના શોધો.

$100$ ગુણના પ્રશ્નપત્રમાં $100$ ગુણ મેળવવાની સંભાવના ................ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo