$(a)$ અનુમસ્તિષ્ક (Cerebellum) ના કાર્યો જણાવો. (કોઈપણ બે)
$(b)$ મધ્યસ્થ ચેતાતંત્રના ઘટકોના નામ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ માટે જવાબદાર છે.
$(ii)$ તે શરીરનું સંતુલન અને સ્થિતિ જાળવી રાખે છે.
$(b)$ મધ્યસ્થ ચેતાતંત્રના ઘટકો નીચે મુજબ છે:
$(i)$ મગજ
$(ii)$ કરોડરજ્જુ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ એકી (unpaired) છે?

વિભાગ-$I$ અને વિભાગ-$II$ વચ્ચેની સાચી જોડ કઈ છે?
વિભાગ-$I$વિભાગ-$II$
$1$. અંડપિંડ$a$. ઇન્સ્યુલિન
$2$. શુક્રપિંડ$b$. થાયરોક્સિન
$3$. સ્વાદુપિંડ$c$. ટેસ્ટોસ્ટેરોન
$4$. થાયરોઇડ ગ્રંથિ$d$. ઇસ્ટ્રોજન

પ્રકાશાનુવર્તન (phototropism) ની ઘટના સમજાવવા માટે એક પ્રવૃત્તિનું વર્ણન કરો અને સમજાવો કે આ શા માટે થાય છે.

પ્રરોહના અગ્રભાગમાં સંશ્લેષિત થતા અંતઃસ્ત્રાવનું નામ આપો. તે વનસ્પતિને પ્રકાશ સામે પ્રતિચાર આપવામાં કેવી રીતે મદદ કરે છે?

$(a)$ મનુષ્ય અને વનસ્પતિમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવ (growth hormone) કયા અંગમાં સંશ્લેષિત થાય છે,તે જણાવો.
$(b)$ જ્યારે વનસ્પતિને એકદિશીય પ્રકાશમાં રાખવામાં આવે ત્યારે પ્રરોહ (shoot) વળવાની ઘટનાનો ક્રમ જણાવો. આ ઉપરાંત,અંતઃસ્ત્રાવનું નામ અને હલનચલનનો પ્રકાર જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo