ત્રણ અલગ-અલગ તાપમાને આપેલ ધાતુના તાર માટેનો $I-V$ આલેખ દર્શાવેલ છે. આમાંથી કયો આલેખ સૌથી વધુ તાપમાન દર્શાવે છે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    બધા સમાન તાપમાને છે

Explore More

Similar Questions

$Ohm$ નો નિયમ જણાવો. $Ohm$ ના નિયમનું ગાણિતિક સ્વરૂપ લખો. આ સંબંધનો ઉપયોગ કરીને $1\, ohm$ ની વ્યાખ્યા આપો. શ્રેણી જોડાણમાં વિવિધ વિદ્યુત ઉપકરણોને જોડવાના બે ગેરફાયદા જણાવો.

પદાર્થની અવરોધકતા (resistivity) વ્યાખ્યાયિત કરો.

વાહકની અવરોધકતા માટે કઈ સંજ્ઞા વપરાય છે?

આપેલ પરિપથ આકૃતિમાં,બે અવરોધક તાર $A$ અને $B$ સમાન આડછેદનું ક્ષેત્રફળ અને સમાન દ્રવ્યના બનેલા છે,પરંતુ $A$ એ $B$ કરતા લાંબો છે. કયું એમીટર,$A_{1}$ કે $A_{2}$,વિદ્યુતપ્રવાહ માટે વધુ રીડિંગ દર્શાવશે? કારણ આપો.

$1\, m$ લંબાઈ ધરાવતા ધાતુના તારનો $20^{\circ} C$ તાપમાને અવરોધ $26\, \Omega$ છે. જો તારનો વ્યાસ $0.3\, mm$ હોય,તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo