જૈવિક સમુદાય અને તેની સાથે સંકળાયેલ ભૌતિક ઘટકો આંતરક્રિયા કરીને એક તંત્ર બનાવે છે,તેને શું કહે છે?

  • A
    પરિસ્થિતિકીય તંત્ર (ઇકોસિસ્ટમ)
  • B
    પરિવહન તંત્ર
  • C
    જાતિ
  • D
    વસ્તી

Explore More

Similar Questions

આપેલ આહાર શૃંખલામાં,ધારો કે ચોથા પોષક સ્તરે ઉર્જાનું પ્રમાણ $5 \, kJ$ છે,તો ઉત્પાદક સ્તરે ઉપલબ્ધ ઉર્જા કેટલી હશે? (kJ માં)
ઘાસ $\rightarrow$ તીડ $\rightarrow$ દેડકો $\rightarrow$ સાપ $\rightarrow$ બાજ

જો નિવસનતંત્રમાંથી વિઘટકોને દૂર કરવામાં આવે તો તેના કોઈપણ બે પરિણામો લખો.

ઓઝોન સ્તરના કુલ ઘટાડા માટે લગભગ $80\%$ જવાબદાર સૌથી મહત્વનું સંયોજન $.........$ છે.

ઓઝોનનું સ્તર કયા વિકિરણોને પૃથ્વી પર આવતા અટકાવે છે?

ઓઝોન સ્તરનું ક્ષયન ચિંતાનો વિષય છે. શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo