$A :$ એક જાતિના સભ્યો અન્ય જાતિના સભ્યોથી પ્રજનનક્ષમ રીતે અલગ હોય છે.
$R :$ જાતિ એ વર્ગીકરણની પાયાની કક્ષા છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વર્ગીકરણની કક્ષા (taxonomic category) નથી?

$Homo$ પ્રજાતિની બે જાતિઓ અને $Columbidae$ કુળના બે પક્ષીઓના નામ જણાવો.

નીચેનામાંથી કયા વિધાનો સાચા નથી?
$(i)$ ટેક્સન જેટલું નીચું,તેટલા જ સભ્યોમાં સમાન લક્ષણો વધુ હોય છે.
$(ii)$ ગોત્ર (Order) એ પ્રજાતિઓનો સમૂહ છે જે થોડા સમાન લક્ષણો દર્શાવે છે.
$(iii)$ બિલાડી અને કૂતરો બંને એક જ કુળ $Felidae$ માં સમાવિષ્ટ છે.
$(iv)$ દ્વિનામી નામકરણ પદ્ધતિ $Carolus$ $Linnaeus$ દ્વારા રજૂ કરવામાં આવી હતી.

નીચેનામાંથી કઈ જાતિઓ $Solanum$ પ્રજાતિમાં સમાવિષ્ટ છે?

ખેતીવાડી,વનવિદ્યા,ઉદ્યોગો,જૈવસંપત્તિની જાળવણી અને તેની વિવિધતા માટે કોનો અભ્યાસ જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo