$A :$ સૂકવેલા નમૂનાઓને $HgCl_2$ દ્વારા ઝેરી બનાવવામાં આવે છે.
$R :$ તે નમૂનાને ભેજથી સુરક્ષિત કરે છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

સ્ટફિંગ પદ્ધતિનો ઉપયોગ કોના નમૂનાઓ સંગ્રહવા માટે થાય છે?

વનસ્પતિઉદ્યાન (Botanical Garden) ક્યારે સંશોધન માટે એક જ સ્થળે વર્ગીકરણીય માહિતી પૂરી પાડી શકે?

હર્બેરિયમ શીટ પર નમૂનાઓની જાળવણી માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે?

સમગ્ર વિશ્વના મહત્ત્વના વનસ્પતિઉદ્યાનો (botanical gardens) શામાં નોંધાયેલ છે?

$A:$ વનસ્પતિ ઉદ્યાનો એ વનસ્પતિઓના $ex-situ$ (સ્થાન-બાહ્ય) સંરક્ષણની વ્યૂહરચના છે.
$R:$ નેશનલ બોટનિકલ ગાર્ડન હાવડા ખાતે આવેલું છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo