$A$: એકકોષીય સુકોષકેન્દ્રી સજીવોને મોનેરામાં સમાવવામાં આવે છે.
$R$: એકકોષીય સુકોષકેન્દ્રી સજીવોમાં $70S$ સાયટોરાઈબોઝોમ્સ હોય છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

વ્હિટકેરની કઈ સૃષ્ટિઓમાં ઉત્પાદકોનો સમાવેશ થાય છે?

કૉલમ $I$ માં આપેલા વિવિધ પ્રકારના બીજાણુઓને કૉલમ $II$ માં આપેલા સજીવોના નામ સાથે જોડો. બંને કૉલમના મૂળાક્ષરોનું સાચું સંયોજન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
કૉલમ $I$ (બીજાણુઓ) | કૉલમ $II$ (સજીવો)
$(A)$ એસ્કોસ્પોર્સ (Ascospores) | $p$ ડાયેટમ્સ
$(B)$ એન્ડોસ્પોર્સ (Endospores) | $q$ એગેરિકસ
$(C)$ ઓક્સોસ્પોર્સ (Auxospores) | $r$ બેક્ટેરિયા
$(D)$ બેસિડિયોસ્પોર્સ (Basidiospores) | $s$ યીસ્ટ
| $t$ નેફ્રોલેપિસ

નીચેનામાંથી કઈ સૃષ્ટિ બહુકોષીય ઉપભોક્તા ધરાવે છે?

$R.H. Whittaker$ ની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં,સુકોષકેન્દ્રી સજીવોને .......... માં મૂકવામાં આવ્યા હતા.

$R.H. Whittaker$ દ્વારા કઈ વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo