$\oint$ એટલે $\ldots A \ldots$ $\oplus$ એટલે ...$B$... $\%$ એટલે ...$C$...
અહીં, $A$ થી $C$ શું દર્શાવે છે?

  • A
    $A$-દ્વિલિંગી પુષ્પ, $B$-નિયમિત (actinomorphic), $C$-એકવ્યાસસમમિત (zygomorphic)
  • B
    $A$-એકલિંગી, $B$-નિયમિત, $C$-એકવ્યાસસમમિત
  • C
    $A$-એકલિંગી, $B$-એકવ્યાસસમમિત, $C$-નિયમિત
  • D
    $A$-દ્વિલિંગી પુષ્પ, $B$-એકવ્યાસસમમિત, $C$-નિયમિત

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ગેમોપેટલી (Gamopetalae) ની શ્રેણી છે?

સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(a). Br$$(i). \text{દલપુંજ}$
$(b). K$$(ii). \text{પરિપુષ્પ}$
$(c). C$$(iii). \text{વજ્રપુંજ}$
$(d). P$$(iv). \text{નિપત્રી}$

પુષ્પીય સૂત્રમાં,( male female ) સંજ્ઞા શું દર્શાવે છે?

કુળનું લક્ષણચિત્રણ નીચેનામાંથી કોના આધારે કરવામાં આવે છે?

Difficult
View Solution

$G(\underline{2})$ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo