$A$ : બાસ્ટ તંતુઓ કોલેન્કાઈમેટસ (સ્થૂલકોણક) તંતુઓ છે.
$R$ : દ્વિતીયક અન્નવાહકમાં તંતુઓ ગેરહાજર હોય છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિઓ વાહિનીવિહીન (vessel-less) આવૃત બીજધારી છે?

દ્વિદળી પર્ણનો $T.S.$ નીચે આપેલ છે. અમુક ભાગોને મૂળાક્ષરો દ્વારા દર્શાવવામાં આવ્યા છે. સાચો વિકલ્પ પસંદ કરો.

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$ (વાહક પુલના લક્ષણો)કૉલમ-$II$ (અનુપ્રસ્થ છેદ)
$A$. અરીય,ચતુઃઆદિદારુક,પાછળના તબક્કે જલવાહક અને અન્નવાહક વચ્ચે એધા વલય$i$. એકદળી પ્રકાંડનો $T.S$
$B$. સહસ્થ,વર્ધમાન અને અંતઃદારુક$ii$. દ્વિદળી મૂળનો $T.S$
$C$. અરીય,બહુઆદિદારુક,એધા વલય વગરનો મોટો મજ્જા$iii$. એકદળી મૂળનો $T.S$
$D$. સહસ્થ,અવર્ધમાન,દ્રઢોતકીય પુલકંચુક સાથે$iv$. દ્વિદળી પ્રકાંડનો $T.S$

નીચે દર્શાવેલ રચના કયા વનસ્પતિ સમૂહમાં જોવા મળે છે?

$Winteraceae$,$Tetracentraceae$ અને $Trochodendraceae$ ના સભ્યો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo