$A$: બેક્ટેરિયા માત્ર મૂળના બાહ્યકના પોલીપ્લોઇડ કોષોમાં જ પ્રવેશ કરે છે.
$R$: આ કોષો બેક્ટેરિયાને સાયટોકાઈનિન પૂરા પાડે છે,જે બેક્ટેરિયલ કોષ વિભાજનને પ્રોત્સાહન આપે છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

કઠોળમાં મૂળ ગંડિકાઓના વિકાસ માટેના પગલાંનો સાચો ક્રમ દર્શાવો:
$a.$ ચેપ તંતુનું નિર્માણ.
$b.$ બાહ્યક અને પરિવર્તિત કોષોનું વિભાજન.
$c.$ મૂળ રોમનું વળવું.
$d.$ લેગહિમોગ્લોબિનનું સંશ્લેષણ.

નાઈટ્રોજન સ્થાપન કરતા બેક્ટેરિયા નીચેનામાંથી કયા વનસ્પતિ કુળ સાથે સંકળાયેલા છે?

$Alnus$ (એલ્નસ) ની મૂળગંડિકાઓમાં નાઇટ્રોજનનું સ્થાપન કોના દ્વારા થાય છે?

લેગહિમોગ્લોબિન શેમાં જોવા મળે છે?

$Nostoc$ માં નાઈટ્રોજનેઝ ઉત્સેચક કયા કોષમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo