$I.$ $O_{2}$ નું વધેલું આંશિક દબાણ
$II.$ $CO_{2}$ નું વધેલું આંશિક દબાણ
$III.$ $H^{+}$ નું વધેલું આંશિક દબાણ
$IV.$ $O_{2}$ નું ઘટેલું આંશિક દબાણ
ઉપરની તમામ પરિસ્થિતિઓ ઓક્સિહેમોગ્લોબિનના વિયોજન (dissociation) માં મદદ કરે છે,સિવાય કે:

  • A
    $I$ અને $II$
  • B
    $II$ અને $III$
  • C
    $I$ અને $IV$
  • D
    માત્ર $I$

Explore More

Similar Questions

$O_2$ અને $CO_2$ ના કાર્યક્ષમ વહન માટે રુધિરની પ્રકૃતિ કેવી હોવી જોઈએ?

દરેક $100 \ ml$ અશુદ્ધ રુધિર (deoxygenated blood) આશરે $.......$ $CO_2$ વાયુ વાયુકોષ્ઠોને પહોંચાડે છે $:$ ($ml$ માં)

હિમોગ્લોબિનનો એક અણુ ઓક્સિજનના કેટલા અણુઓનું વહન કરી શકે છે?

$A$: માનવ રુધિરમાં હંમેશા $O_2$ કરતા $CO_2$ નું પ્રમાણ વધારે હોય છે.
$R$: $CO_2$ નો દ્રાવ્યતા ગુણાંક $O_2$ કરતા વધારે હોય છે.

વાયુકોષ્ઠોમાં કાર્બએમિનોહિમોગ્લોબિનમાંથી $CO_{2}$ ક્યારે મુક્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo