$A$: સગર્ભા સ્ત્રીઓમાં ડાયાબિટીસ ન હોવા છતાં તેમના જમ્યા પછીના મૂત્રમાં ગ્લુકોઝની હાજરી જોવા મળી શકે છે.
$R$: સગર્ભા સ્ત્રીઓમાં ગ્લોમેર્યુલર ફિલ્ટરેશન રેટ $(GFR)$ થોડો વધે છે. પરિણામે,ગ્લુકોઝનો ટ્યુબ્યુલર લોડ ગ્લુકોઝના પુનઃશોષણ માટેની ટ્યુબ્યુલર મહત્તમ ક્ષમતા કરતા વધી જાય છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

મનુષ્યમાં મૂત્ર નિર્માણની પ્રક્રિયાના સંદર્ભમાં ખોટો વિકલ્પ શોધો.

નેફ્રોનના પ્રોક્સિમલ $(P)$ અને ડિસ્ટલ $(D)$ ટ્યુબ્યુલના સંદર્ભમાં નીચેનામાંથી કઈ આકૃતિ સાચી છે?

કોલમ-$I$ ની વસ્તુઓને કોલમ-$II$ ની વસ્તુઓ સાથે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ પોડોસાઇટ્સ (Podocytes)$(i)$ સ્ફટિકમય ઓક્ઝેલેટ્સ
$(b)$ આદિમૂત્રપિંડ નલિકાઓ (Protonephridia)$(ii)$ નૂપુરક (Annelids)
$(c)$ ઉત્સર્ગિકાઓ (Nephridia)$(iii)$ એમ્ફિઓક્સસ (Amphioxus)
$(d)$ મૂત્રપિંડની પથરી (Renal calculi)$(iv)$ ગાળણ સ્લિટ્સ (Filtration slits)

નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

મૂત્રત્યાગ (Micturition) અને ઉત્સર્જન તંત્રની ખામીઓ વિશે ટૂંકમાં સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo