$I.$ સમુદ્રની ખૂબ ઊંડાઈએ રહેતા સજીવોમાં દબાણનો સામનો કરવા માટે જૈવરાસાયણિક અનુકૂલનો જોવા મળે છે.
$II.$ એલનનો નિયમ ઠંડી આબોહવામાં રહેતા સસ્તન પ્રાણીઓમાં અનુકૂલન સમજાવે છે.
$III.$ ઊંચાઈ પર ઓછું વાતાવરણીય દબાણ હોવાને કારણે શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી,જેનાથી ઊંચાઈની બીમારી (Altitude sickness) થાય છે.
$IV.$ રણની ગરોળીઓ તેમના શરીરનું તાપમાન જાળવવા માટે વર્તણૂક સંબંધિત સાધનોનો અભાવ ધરાવે છે.
ઉપરના વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $I, II$ અને $III$
  • B
    $I, II$ અને $IV$
  • C
    $II, III$ અને $IV$
  • D
    $I, III$ અને $IV$

Explore More

Similar Questions

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ રીંછ $(i)$ ડાયાપોઝ
$(b)$ ગોકળગાય $(ii)$ શિયાળુ નિદ્રા (Hibernation)
$(c)$ ઝૂપ્લેન્કટોન $(iii)$ સુષુપ્ત અવસ્થા (Dormancy)
$(d)$ બીજ $(iv)$ ઉનાળુ નિદ્રા (Aestivation)

આપણા દેશના હિમાલય ક્ષેત્રમાં ટાઈગા જંગલો કેટલી ઊંચાઈ પર આવેલા છે?

વિશાળ કાષ્ઠીય વેલાઓ (લિયાના) સામાન્ય રીતે .......માં જોવા મળે છે.

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: નિવાસસ્થાન (Habitat) અનેક નિકેત (Niches) ધરાવે છે.
વિધાન $II$: નિકેત એ એવો વિસ્તાર છે જ્યાં જાતિ રહે છે અને વિકાસ પામે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં સાચો વિકલ્પ પસંદ કરો.

સમુદાય (Community) એટલે:
$I.$ સમાન જાતિની સ્વતંત્ર,આંતરક્રિયા કરતી વસ્તીઓનો સમૂહ
$II.$ ચોક્કસ વિસ્તારમાં સમાન જાતિની સ્વતંત્ર અને આંતરક્રિયા કરતી વસ્તીઓનો સમૂહ
$III.$ ચોક્કસ વિસ્તારમાં વિવિધ જાતિઓની સ્વતંત્ર અને આંતરક્રિયા કરતી વસ્તીઓનો સમૂહ
$IV.$ અલગ-અલગ વિસ્તારમાં વિવિધ જાતિઓની સ્વતંત્ર અને આંતરક્રિયા કરતી વસ્તીઓનો સમૂહ
સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo