વસ્તી (Population) એટલે શું?

  • A
    એક જ જાતિના સજીવોનો સમૂહ જે ચોક્કસ વિસ્તારમાં વસવાટ કરે છે
  • B
    જુદી જુદી જાતિના સજીવોનો સમૂહ જે ચોક્કસ વિસ્તારમાં વસવાટ કરે છે
  • C
    જુદી જુદી જાતિના સજીવોનો સમૂહ જે અલગ-અલગ ભૌગોલિક વિસ્તારમાં વસવાટ કરે છે
  • D
    જાતીય રીતે અલગ પડેલા સજીવોનો સમૂહ જે ચોક્કસ વિસ્તારમાં વસવાટ કરે છે

Explore More

Similar Questions

જો કોઈ વસ્તી નિવસનતંત્રમાં હમણાં જ સ્થપાઈ હોય,તો નીચેનામાંથી કયા પરિબળની અસર સૌથી વધુ હશે?

બાયો-ઇન્ડેક્સ નંબરનો અર્થ શું થાય છે?

કોઈ જગ્યાની વસ્તી ક્યારે વધી શકે છે?

નિરપેક્ષ જન્મદર (absolute natality) એ વાસ્તવિક જન્મદર (realised natality) કરતા . . . . . . હોય છે.

આપેલ વય પિરામિડની આકૃતિ . . . . . . દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo