$CH_3COCH_3$ નું $IUPAC$ નામ શું છે?

  • A
    એસીટોન
  • B
    $2-$પ્રોપેનોન
  • C
    ડાયમિથાઈલ કીટોન
  • D
    પ્રોપેનાલ

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

$C_2H_5-C(=CH_2)-CH(CH_3)-CH_3$ બંધારણ ધરાવતા સંયોજનનું $IUPAC$ નામ શું છે?

નીચેના સંયોજનોમાં રહેલા ક્રિયાશીલ સમૂહો ઓળખો. તેમના નામ,પ્રત્યય (suffix) અને પૂર્વગ (prefix) લખો.
$(a)$ $CH_3CH_2CH_2COOH$
$(b)$ $CH_3CH_2CH_2COO^{-}Na^{+}$
$(c)$ $CH_3CH_2COOCH_3$

કેટલાક હાઇડ્રોકાર્બનનાં બંધારણો અને $IUPAC$ નામ નીચે આપેલા છે. કૌંસમાં આપેલા નામ શા માટે ખોટા છે તે સમજાવો.
$(a)$ $CH_3-CH(CH_3)-CH_2-CH_2-CH(CH_3)-CH(CH_3)-CH_2-CH_3$
નામ: $2,5,6-$ટ્રાયમિથાઇલઓક્ટેન [અને $3,4,7-$ટ્રાયમિથાઇલઓક્ટેન નહીં]
$(b)$ $CH_3-CH_2-CH(CH_2CH_3)-CH_2-CH(CH_3)-CH_2-CH_3$
નામ: $3-$ઇથાઇલ$-5-$મિથાઇલહેપ્ટેન [અને $5-$ઇથાઇલ$-3-$મિથાઇલહેપ્ટેન નહીં]

નીચેનામાંથી કયું $IUPAC$ નામ ખોટું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo