$A$: ધ્રુજારી (Shivering) એ નીચા તાપમાન માટેનું અનુકૂલન છે.
$R$: ધ્રુજારી શરીરને ગરમ કરે છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

જે પ્રાણી રાત્રે બહાર આવે છે અને દિવસ દરમિયાન છુપાઈ જાય છે તેને શું કહેવાય છે?

Taiga એટલે શું?

એક જ નિવાસસ્થાનમાં રહેતી અને કાર્યાત્મક આંતરક્રિયાઓ ધરાવતી વિવિધ જાતિઓના સજીવોના સમૂહને શું કહે છે?

$Niche$ (નિકેત) એટલે:

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$a.$ ગ્રીષ્મ નિદ્રા (Aestivation)$(i)$ શિયાળા દરમિયાન નિષ્ક્રિયતા
$b.$ શીત નિદ્રા (Hibernation)$(ii)$ ઉનાળા દરમિયાન નિષ્ક્રિયતા
$c.$ ડાયાપોઝ (Diapause)$(iii)$ ઝૂપ્લેન્કટોન્સમાં વિકાસ અટકી જવો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo